Mechanical and Fabrication Group Part-2(20 MCQs)

By | April 10, 2022
  • મીકેનીકલ અને ફેબ્રિકેશન ગૃપના મલ્ટીપલ ચોઈસ પ્રશ્નો ભાગ-2.
  • આ ભાગમાં પરીક્ષામાં પુછાય શકે તેવા અગત્યના 20 પ્રશ્નો આપેલ છે.

1) શીટ મેટલની જાડાઈ માપવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે?
A. ફલર ગેજ
B. વાયર ગેજ
C. રેડીયસ ગેજ
D. સ્કુ પીચ ગેજ
Answer: B. વાયર ગેજ

2) એકબીજા સાથે સંપર્કમાં આવતી સપાટી વચ્ચેનો ક્લીયરન્સ માપવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે?
A. ફીલર ગેજ
B. વાયર ગેજ
C. રેડીયસ ગેજ
D. ફીલર ગેજ
Answer: A. ફીલર ગેજ

3) જથ્થાબંધ ઉત્પાદન (Mass Production)માં જોબનું ઇન્સ્પેકશન કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
A. જીગ
B. ફિક્યર
C. ગેજ
D. ટેબ્લેટ
Answer: C. ગેજ

4) ટર્નીગ કરી ફીનીશ કરેલ શાફટનો ડાયામીટર કયા સાધન વડે માપવામાં આવે છે?
A. કોમ્બીનેશન સેટ
B. સ્લીપ ગેજ
C. ડાયલ ઇન્ડીકેટર
D. માઈક્રોમીટર
Answer: D. માઈક્રોમીટર

5) માઈક્રોમીટર કયા સિધ્ધાંત ઉપર કાર્ય કરે છે?
A. રેક અને પીનીયન
B. એક જ માપનું બે સ્કેલમાં વિભાજન
C. નટ અને બોલ્ટ
D. આપેલ તમામ
Answer: C. નટ અને બોલ્ટ

6) મેટ્રિક પધ્ધતિ મુજબ વર્ષીયર કેલીપરનું લીસ્ટ કાઉન્ટર કેટલું હોઈ છે?
A. 0.01 મીમી
B. 0.5 મીમી
C. 0.02 મીમી
D. 1 મીમી
Answer: C. 0.02 મીમી

7) વર્નીયર કેલીપર કયા સિધ્ધાંત ઉપર કાર્ય કરે છે?
A. રેક અને પીનીયન
B. એક જ માપનું બે સ્કેલમાં વિભાજન
C. નટ અને બોલ્ટ
D. આપેલ તમામ
Answer: B. એક જ માપનું બે સ્કેલમાં વિભાજન

8) ઓક્સિજન ગેસ રેગ્યુલેટરમાં કયા પ્રકારના શેડ (આંટા) હોય છે?
A. સ્ટ્રેઈટ
B. લેફ્ટ હેન્ડ
C. રાઈટ હેન્ડ
D. આપેલ એક પણ નહિ
Answer: C. રાઈટ હેન્ડ

9) એસીટીલીન ગેસ રેગ્યુલેટરમાં કયા પ્રકારના શેડ (આંટા) હોય છે?
A. સ્ટ્રેઈટ
B. લેફ્ટ હેન્ડ
C. રાઈટ હેન્ડ
D. આપેલ એક પણ નહિ
Answer: B. લેફ્ટ હેન્ડ

10) કયા પ્રકારની પોલારીટીમાં ઇલેક્ટ્રોડ હોલ્ડર સાથે નેગેટીવ છેડો જોડેલ હોઈ છે?
A. સ્ટ્રેઈટ પોલારીટી
B. રીવર્સ પોલારીટી
C. વર્ટીકલ પોલારીટી
D. હોરિઝોન્ટલ પોલારીટી
Answer: A. સ્ટ્રેઈટ પોલારીટી ( D C E N )

11) કયા પ્રકારની પોલારીટીમાં વકર્પીસ (જોબ) સાથે નેગેટીવ છેડો જોડેલ હોઈ છે?
A. સ્ટ્રેઈટ પોલારીટી
B. રીવર્સ પોલારીટી
C. વર્ટીકલ પોલારીટી
D. હોરિઝોન્ટલ પોલારીટી
Answer: B. રીવર્સ પોલારીટી (DCEP)

12) રેલ્વેના પાટાને જોડવા માટે કયા વેલ્ડીંગનો ઉપયોગ થાય છે?
A. રેઝીસ્ટસ વેલ્ડીંગ
B. થર્મેટ વેલ્ડીંગ
C. ગેસ વેલ્ડીંગ
D. કોલ્ડ વેલ્ડીંગ
Answer: B. થર્મેટ વેલ્ડીંગ

13) રાઈટવર્ડ ગેસ વેલ્ડીંગ કઈ દિશામાં થાય છે?
A. ડાબી બાજુથી જમણી બાજુ તરફ
B. જમણી બાજુથી ડાબી બાજુ તરફ
C. કોઈ પણ બાજુ તરફથી
D. ઉપરથી થી નીચે તરફ
Answer: A. ડાબી બાજુથી જમણી બાજુ તરફ

14) લેફ્ટવર્ડ ગેસ વેલ્ડીંગ કઈ દિશામાં થાય છે?
A. ડાબી બાજુથી જમણી બાજુ તરફ
B. જમણી બાજુથી ડાબી બાજુ તરફ
C. કોઈ પણ બાજુ તરફથી
D. ઉપરથી થી નીચે તરફ
Answer: B. જમણી બાજુથી ડાબી બાજુ તરફ

15) આર્ગન ગેસ સીલીન્ડર કેવા કલરનો હોય છે?
C. મને
D. વાદળી
A. કાળો
B. લીલો
Answer: D. વાદળી

16) મેટલ એક્ટીવ ગેસ (MAG) વેલ્ડીંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે?
A. ઓક્સિજન
B. એસીટીલીન
C. કાર્બન ડાયોક્સાઈડ
D. હિલીયમ
Answer: C. કાર્બન ડાયોક્સાઈડ

17) સોલ્ડર કઈ મિશ્રધાતુમાંથી બનેલ હોય છે?
A. ટીન અને કોપર
B. ટીન અને એલ્યુમિનિયમ
C. ટીન અને લેડ (સીસું)
D. ટીન અને નિકલ
Answer: C. ટીન અને લેડ (સીસું)

18) બ્રોન્ઝ (કાંસુ, કઈ ધાતુની મિશ્રધાતુ છે?
A. કોપર અને ઝીંક
B. કોપર અને નિકલ
C. કોપર અને ટીન
D. કોપર અને એલ્યુમીનીયમ
Answer: C. કોપર અને ટીન

19) બેઝીંગમાં સામાન્ય રીતે કયું ફ્લક્સ વપરાય છે?
A. સોડીયમ ક્લોરાઈડ
B. સિલ્વર ક્લોરાઈડ
C. બ્રાસ
D. બોરેક્સ
Answer: D. બોરેક્સ

20) એસીટીલીન ગેસનું અણુસૂત્ર કયું છે?
A. C2 H2
B. C3 H4
C. C H4
D. C4 H4
Answer: A. C2 H2

21) હથોડી કયા મટીરીયલમાંથી બનાવવામાં આવે છે?
A. લો કાર્બન સ્ટીલ
B. મીડીયમ કાર્બન સ્ટીલ
C. હાઈ કાર્બન સ્ટીલ
D. આપેલ એક પણ નહિ
Answer: આ પ્રશ્નનો જવાબ કોમેન્ટબોક્ષમાં લખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *