
1) હાલમાં કોને ડૉ.ઈયાન ફ્રાઇને માનવ અધિકારો અને જળવાયુ પરિવર્તન માટે વિશ્વનાં પ્રથમ સ્વતંત્ર નિર્દેશકનાં
રૂપમાં નિમણુંક કરવામાં આવી છે?
(A) UNHRC
(B) UNESCO
(C) WHO
(D) UN
2) હાલમાં ફોર્બ્સ દ્વારા બહાર પડેલ 2022નાં અરબપતિઓની સૂચીમાં કોણ ટોચ પર રહ્યાં છે?
(A) જેફે બેજોસ
(B) એલન મસ્ક
(C) બર્નાર્ડ અરૂનોલ્ડ
(D) બિલગેટ્સ
3) હાલમાં ક્યાં રાજ્યની વિધાનસભામાં સતલૂજ યમુના લિંક નહેરને પૂરી કરવા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે?
(A) પંજાબ
(B) હરિયાણા
(C) મહારાષ્ટ્ર
(D) દિલ્લી
4) નીચેનામાંથી ક્યાં દેશએ હાઈડ્રોજન સળગાવીને ગ્રીન સ્ટીલ નું ઉત્પાદન કરવા માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે?
(A) સ્વીડન
(B) અમેરિકા
(C) ફ્રાંસ
(D) ચીન
5) નીચેનામાંથી ક્યાં રાજ્યમાં “સરહુલ મહોત્સવ” ઉજવવામાં આવ્યો છે?
(A) મહારાષ્ટ્ર
(B) ઓડિશા
(C) ઝારખંડ
(D) મેઘાલય
6) હાલમાં ક્યાં રાજ્યની સરકારે AAI ની સાથે લીઝ કરાર પર હસ્તાક્ષર કર્યો છે?
(A) કેરળ
(B) ઉત્તરપ્રદેશ
(C) કર્ણાટક
(D) દિલ્લી
7) નીચેનામાંથી કોને સરસ્વતી સમાન 2021 થી સન્માનિત કરવામાં આવ્યાં છે?
(A) રામદરશ મિશ્રા
(B) મંગલ પ્રભાત લોઢા
(C) સિધ્ધાર્થ સિંહ
(D) મનોહર લોહિયા
8) હાલમાં ભારતના ક્યા શહેરમાં કોરોના વાયરસનો નવો વેરિઅન્ટ XE જોવા મળ્યો છે?
(A) અમદાવાદ
(B) દિલ્લી
(C) ચેન્નાઈ
(D) મુંબઈ
9) નીચેનામાંથી કોણે “ધ મેવરિક ઈફેક્ટ” નામની પુસ્તક લખી છે?
(A) અશ્વિની શ્રિવાસ્તવ
(B) દેવિકા રંગાચારી
(C) હરીશ મેહતા
(D) માધવ મહેતા
10) હાલમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ ક્યાં દેશમાં પીળા ટ્યુલિપ ફુલની એક પ્રજાતિનું નામ “મૈત્રી” રાખ્યું છે?
(A) સિંગાપુર
(B) નેધરલેન્ડ
(C) ઓસ્ટ્રેલિયા
(D) પેરૂ