
1) ચન્દ્રગુપ્ત મૈર્યના કયા ગ્રીક શાસકને હરાવ્યો હતો? – સેલ્યુકસ નિકેટર
2) ચન્દ્રગુપ્ત મૈર્યના દરબારમાં કયો ગ્રીક રાજદૂત રહ્યો હતો? – મેગસ્થનીઝ
3) કલિંગનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? – ઈ. સ. પૂ. 261
4) સિકદરે ભારત પર કયારે આક્રમણ કર્યુ હતું? – ઈ. સ. પૂ. 326
5) મૈર્યવંશનો અંતિમ શાસક કોણ હતો? – બૃહદ્રછ
6) શક વંશનો સૌથી પ્રતાપી શાસક કોણ હતો? – રુદ્રદામન પહેલો
7) ‘મિલિન્દ પાન્હો’ ગ્રથમાં કયા બે મહાનુભાવોના તાત્વિકવાદ- વિવાદનું વિસ્તૃત વર્ણન છે? – ગ્રીક શાસક મિનાન્ડર અને બૌદ્ધ ભિક્ષુક નાગસેન
8) ગુપ્ત સંવતની સ્થાપના કોણે કરી હતી? – ચન્દ્રગુપ્ત મૌર્ય પ્રથમ
9) કયા ગુપ્ત શાસકને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે? – સમુદ્રગુપ્ત
10) સાતવાહન વંશની સ્થાપના કોણે કરી હતી? – સિમુકે