ભારતનો ઈતિહાસ ભાગ – ૧ (OneLiner)

By | April 11, 2022

1) હડપ્પાના અવશેષો સૌ પ્રથમ કોણે શોધ્યા હતા ? – રાયબહાદુર દયારામ સાહની (ઈ.સ. 1921)

2) આર્યોનું મુખ્ય પીણુ શું હતું? – સોમરસ

3) અથર્વવેદના ઉપવેદ શિલ્પવેદના રચયિતા કોણ હતા? – વિશ્વકર્મા

4) ગૌતમ બુદ્ધનો જન્મ કયા સ્થળે થયો હતો ? – લુમ્બિની

5) મહાત્મા બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ કયા સ્થળે આપ્યો હતો? – સારનાથ

6) પ્રથમ બૌદ્ધ સંગીતિ કયારે યોજાઈ હતી? – ઈ. સ. પુ. 483

7) મહાવીર સ્વામીને કઈ નદીકિનારે સર્વોચ્ચ જ્ઞાનની પ્રાપ્તિ થઈ? – ઋજુપાલિકા

8) ગુજરાતના કયા સ્થળે દ્વિતીય જૈનસંગીતિનું આયોજન થયું હતું? – વલભી

9) હર્યંક વંશનો પ્રથમ શક્તિશાળી શાસક કોણ હતો? – બિમ્બિસાર

10) નંદ વંશનો અંતિમ શાસક કોણ હતો? – ધનાનંદ

11) હાઈડેસ્પીઝનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? – સિકંદર અને પંજાબના રાજા પોરસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *